વિશેષ દિન

સત્યેન્દ્રનાથ  બોઝ  જન્મજયંતિ - 1 January
પ્રવાસી ભારતીય દિન - 9 January
હર ગોવિંદ ખોરાના જન્મજયંતિ - January
રાષ્ટ્રીય યુવા દિન - 12 January
(સ્વામિ વિવેકાનંદ જન્મજયંતિ) 
માર્ગ સુરક્ષા અઠવાડિયું - 10 to 16 January
મકરસંક્રાંતિ - 14 January
રાષ્ટ્રીય સેના દિન - 15 January 
દેશપ્રેમ દિન - 23 January 
( નેતાજી જન્મજયંતિ) 
રાષ્ટ્રીય પ્રવાસી દિન - 25 January
રાષ્ટ્રીય મતદાર દિન - 25 January
પ્રજાસત્તાક દિન - 26 January
ડૉ. રાજા રામન્ના જન્મજયંતિ - 28 January
લાલા લજપતરાય જન્મજયંતિ -28 January
શહિદ દિન - 30 January 
(મહાત્મા ગાંધી પૂણ્યતિથી)
રાષ્ટ્રીય સ્વચ્છતા દિન - 30 January 
મોતિભાઇ અમીન પૂણ્યતિથી - 1 February
વિશ્વ કેન્સર દિન - 4 February
મોતિલાલ નહેરૂ પૂણ્યતિથી - 6 February
પંડિત દિનદયાલ ઉપાધ્યાય પૂણ્યતિથી - 11 February
અબ્રાહમ લિંકન જન્મજયંતિ - 12 February
વિશ્વ રેડિયો દિન - 13 February
રામકૃષ્ણ પરમહંસ જન્મજયંતિ - 18 February
ગોપાલકૃષ્ણ ગોખલે પૂણ્યતિથી - 19 February
વિશ્વ માતૃભાષા દિન - 21 February
શાંતિ સ્વરૂપ ભટનાગર - 21 February
કસ્તુરબા ગાંધી પૂણ્યતિથી - 22 February
દુલા ભાયા કાગ પૂણ્યતિથી - 22 February
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ - 28 February
મોરારજીભાઇ દેસાઇ જન્મજયંતિ - 29 February
નેશનલ સેઇફટી ડે - 4 March
આંતરરાષ્ટ્રીય મહિલા દિન - 8 March
પાય દિવસ - 14 March
( ગાણિતિક સંજ્ઞા ) 
આલ્બર્ટ આઇન્સ્ટાઇન જન્મજયંતિ - 14 March
વિશ્વ ગ્રાહક અધિકાર દિન - 15 March
રાષ્ટ્રીય રસીકરણ દિન - 16 March 
આતંરરાષ્ટ્રીય વન દિવસ - 21 March
વિશ્વ જળ દિન - 22 March
વિશ્વ ટી.બી. દિવસ - 24 March
વિશ્વ આરોગ્ય દિન - 7 April
વિશ્વ અસ્થમા દિવસ 
વિશ્વ પૃથ્વી દિન - 22 April
વિશ્વ પુસ્તક દિન - 23 April
ગુજરાત રાજય સ્થાપના દિન - 1 May
આંતરરાષ્ટ્રીય મજુર દિન - 1 May
આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ દિન - 8 May 
રાષ્ટ્રીય ટેકનોલોજી દિન - 11 May
( પોખરણ અણુ ધડાકા ) 
આંતરરાષ્ટ્રીય કુટુંબ દિન - 15 May
વિશ્વ તમાકુ નિષેધ દિન - 31 May
આંતરરાષ્ટ્રીય બાલ દિન - 1 June
વિશ્વ પર્યાવરણ દિન - 5 June
વિશ્વ સમુદ્ર દિન - 8 June
વિશ્વ રક્તદાતા દિન - 14 June
વિશ્વ સંગીત દિવસ - 21 June
આતંરરાષ્ટ્રીય યોગ દિવસ - 21 June 
રાષ્ટ્રીય ડૉક્ટર દિન - 1 July
કલ્પના ચાવલા જન્મજયંતિ - 1 July
વિશ્વ વસ્તીદિન - 11 July 
પ્રફુલચંદ્ર રાય જન્મજયંતિ -  2 August
હિરોશીમા દિન - 6 August
ડૉ. વિક્રમ સારાભાઇ જન્મજયંતિ - 12 August
સ્વાતંત્ર્ય દિન - 15 August
રમત દિન - 29 August
શિક્ષક દિન - 5 September
વિશ્વ સાક્ષરતા દિન - 8 September
હિન્દી દિન - 14 September
અંધ ધ્વજ દિન - 14 September
વિશ્વ ઓઝોન દિન - 16 September
વિશ્વ પ્રવાસી દિન - 27 September
વિશ્વ અહિંસા દિન - 2 October
( ગાંધી જયંતિ ) 
રાષ્ટ્રીય વ્યસનમુક્તિ દિન - 2 October
વિશ્વ વન્યપ્રાણી દિન - 6  October
મેઘનાદ સાહા જન્મજયંતિ - 6  October
રષ્ટ્રીય ટપાલ દિન - 10 October
વિશ્વ દ્રષ્ટિ દિન - 11 October
વર્લ્ડ હેન્ડવોશ ડે - 15 October 
ડૉ. અબ્દુલ કલામ જન્મદિન - 15 October
વિશ્વ અન્ન દિન - 16 October
સુબ્રમણીયમ ચંદ્રશેખર જન્મજયંતિ - 19 October 
મનુષ્ય ગૌરવ દિન - 19 October
વિશ્વ પોલિયો દિન - 24 October
ડૉ. હોમીભાભા જન્મજયંતિ - 30 October
રાષ્ટ્રીય એકતા દિવસ - 31 October
સી.વી.રામન જન્મજયંતિ - 7 November
આંતરરાષ્ટ્રીય રસીકરણ દિન - 10 November
બાળ દિન - 14 November
ગીજુભાઇ બધેકા જયંતિ15 November
રંગ અવધૂત મહારાજ જયંતિ - 21 November
રાષ્ટ્રીય બંધારણ અમલીકરણ દિન - 26 November
સર જગદિશચંદ્ર બોઝ જન્મજયંતિ - 30 November 
વિશ્વ એઇડ્સ દિવસ - 1 December
રાષ્ટ્રીય વસ્તી નિયંત્રણ દિન - 2 December
કમળો ( હિપેટાઇટીસ ) જાગૃતતા દિવસ - 4 December
હોમગાર્ડ ડે - 6 December
પ્રમુખ સ્વામિ મહારાજ જન્મજયંતિ - 7 December
વિશ્વ માનવ અધિકા દિન - 10 December
રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિન - 14 December
ગણિત દિન - 22 December
( શ્રીનિવાસ રામાનુજન જન્મજયંતિ ) 
રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન - 24 December
સર આઇઝેક ન્યુટન જન્મજયંતિ - 25 December
નાતાલ - 25 December
નાનાભાઇ ભટ્ટ પૂણ્યતિથી - 31 December
અન્ય પર્વ
ગુરૂ પૂર્ણિમા 
મહાવિર જયંતિ 
ગાંધી જયંતિ
સરદાર વલ્લભભાઇ પટેલ જયંતિ
ડૉ.બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ